ગામની સુવિધાઓ
સરળ અને સુવિધાયુક્ત જીવન પૂરું પાડતી ગામની પાયારૂપ સુવિધાઓ અને વિકાસક્રમ
શિક્ષણ અને આરોગ્ય
- પ્રાથમિક શાળા અને હાઈસ્કુલ
- આંગણવાડી કેન્દ્ર
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)
માળખાકીય સુવિધાઓ
- પાક્કા, સિમેન્ટ અને બ્લોક રોડ
- હર ઘર જલ (નર્મદાના નીર)
- અંડરગ્રાઉન્ડ ગટર લાઈન
- સ્ટ્રીટ લાઈટ અને CCTV કેમેરા
વહીવટી અને આર્થિક
- આધુનિક ગ્રામ પંચાયત
- મધ્યસ્થ સહકારી બેંક
- સેવાજુથ સહકારી મંડળી
- વિનામૂલ્યે થતું દસ્તાવેજીકરણ
સામાજિક અને ધાર્મિક
- ગામના મુખ્ય ધાર્મિક સ્થાનો
- દિવ્યવન સ્મશાન અને હરિયાળા વૃક્ષો
- ચબુતરો અને પાણીના હવાડાઓ
- ભવ્ય પ્રવેશદ્વાર